આ યુવકે રચાવી બે સગી બહેનો સાથે શાદી, કારણ જાણીને તમે પણ થઈ હેરાન થઈ જશો…

હાલમાં વધુ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં કહેવામા આવે છે કે બે બહેનોએ એક વ્યક્તિ સાથે શાદી રચાવી હતી આ ઘટના સામે આવતા જ બધા લોકો ચોકી ગયા છે આખરે એવું તો શું કારણ હતું કે બંને બહેનોને એક જ વ્યક્તિ સાથે શાદી કરવી પડી ચાલો આગળ જાણીએ.

રાજસ્થાનમાથી હાલમાં આ બે બે શાદીઓનો મામલો સામે આવ્યો છે હરીઓમ નામના વ્યક્તિએ હાલમાં બે બહેનો સાથે લગ્ન કરી પોતાનું જીવન સેટ કરી દીધું છે. આ શાદીમાં ચોકાવનારી વાત તો એ છે કે બે બહેનો સાથે લગ્નમાં બધા રિશ્તેદારો પણ શામેલ થયા હતા.

હાલમાં આ સમગ્ર ઘટના રાજસ્થાનમાથી સામે આવી છે જે વિષે જાણીને બધા લોકો હેરાન રહી ગયા છે જ્યારે કાંતા નામની છોકરીની લગ્નની વાત થતી હતી ત્યારે કાંતાએ કયું કે હું મારી સાથે મારી નાની બહેન સુમનને પણ સાથે રાખીશ.

હાલમાં યુવતીની આ શરતને ધ્યાનમાં રાખીને યુવકે શાદી કરવા માટે હા પાડી દીધી આ જોઈને હાલમાં બધા લોકો હેરાન રહી ગયા હતા કે આખરે યુવકે બે યુવતીઓ સાથે શાદી કરવા કઈ રીતે તૈયાર થયો જેના પાછણ નું રહસ્ય કઈક આવું જ હતું.

કાંતાનું કહેવું છે કે હું મારી એનની બહેન સુમનની દેખભાળ જીવન ભાર સુધી કરવા માંગુ છું જેના કારણે તેને હાલમાં પતિ સામે આ શરત મૂકી હતી જેને લઈને શરત મંજૂર થતાં બંને બહેનોએ એક જ વ્યક્તિ સાથે શાદી કરી હતી.